રાજપીપળા ખાતે બોર્ડ પરીક્ષાના પરીક્ષાર્થીઓને કલેક્ટરે આપી શુભેચ્છા 

0
254

રાજપીપળા : આજથી શરુ થયેલી બોર્ડની પરીક્ષામાં રાજપીપળાની એમ આર વિદ્યાલય હાઈસ્કૂલ ખાતે નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ એ એસએસસીના પરિક્ષાર્થીઓને ગુલાબ આપી મો મીઠું કરાવી શુભેચ્છા આપી હતી તેમની સાથે જિલ્લા શિક્ષણધિકારી નીપાબેન પટેલ સહીત શાળાના આચાર્ય જયદીપસિંહ ચૌહાણ અને અન્ય સંસ્થાઓના સંસ્થાઓના હોદ્દેદારો હાજર રહી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY