સાગબારાના સેલંબામાં ઇલેક્ટ્રિક વાયર પડતા યુવાનનું મોત

0
39

યુવાન ખાડી પર કુદરતી હાજતે થી પરત ફરતા અચાનક અચાનક વાયર તૂટીને તેની ઉપર જ પડ્યો જેમાં એ ગંભીર દાઝી જતા મોત

રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા સેલંબાની ગ્રીનસીટીની પાછળના ભાગે ખાડી તરફની ખુલ્લી જગ્યામા 31 માર્ચે એક યુવાન કયામુદ્દીન ઉર્ફે મંહમદ રજાક ઇશા ખાટીક (ખાટકી)ઉ.વ.૨૦ કુદરતી હાજતે ગયા બાદ પરત ફરતો હતો ત્યારે અચાનક ઇલેક્ટ્રીક લાઇનનો મેઇન તાર તુટી તેની ઉપર પડતા તેને આખા શરીરે કંરટ લાગતા સ્થળ ઉપર જ તેનું મોત નીપજ્યું હતું આ બાબતે ની ખબર મળતાજ સાગબારા પોલીસ ઘટના સ્થળે પોહચી અ.મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY