ગરુડેશ્વર મા ડાકણ નો વ્હેમ રાખી વૃદ્ધા ને જાનથી મારી નાખવાની ધમકી

0
174

વિજ્ઞાન ના આ હરણફાળ યુગ માં પણ નર્મદા જિલ્લા માં ડાકણ જેવી માન્યતાઓ હજુ યથાવત જોવા મળે છે

રાજપીપળા: નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા ના ટીમરવા ગામે એક વૃદ્ધ મહિલા ને ડાકણ નો વ્હેમ રાખી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી મળતા મહિલા એ એનાજ સમાજના ત્રણ વિરુદ્ધ ફરિયાદ આપી છે

પ્રાપ્ત વિગતો અનુસાર ટીમરવા ગામમાં રહેતા જમનાબેન અમ્રતભાઈ તડવી (60) એ આપેલી ફરિયાદ મુજબ એનાજ ગામના છાણાભાઈ સોમાભાઈ તડવી તેમજ એના બે પુત્રો પૈકી ભરત છાણાભાઈ તડવી અને વિક્રમ છાણાભાઈ તડવી એ ગત તારીખ 19-9-18 ના રોજ રાત્રે આઠ વાગે ડાકણ નો વ્હેમ રાખી મને ગમેતેમ ગાળો બોલી ઝગડો કરી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી ગરુડેશ્વર પોલીસે જમનાબેન ની ફરિયાદ ના આધારે ત્રણેય સામે ગુનો નોંધી એમની ધરપકડ કરી કાયદેસર કર્યવાહી હાથ ધરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY