બેફામ દોડતા ખાનગી વાહનો માં ઘેટાં બકરા ના માફક ભરાતા મુસાફરો છતાં તંત્ર મૂંગા મોઢે તમાશો જોતા આવા અકસ્માત થાય છે ત્યારે આર ટી ઓ સહીત પોલીસ વિભાગ ક્યારે એક્ષન માં આવશે.
રાજપીપળા : નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના મોસકુવા ગામ ના બસ સ્ટેન્ડ પાસે ગત 20-9-18 ના રોજ બેફામ જતા એક છકડો નં. જી જે 16 ડબ્લ્યુ 7209 ના ચાલકે પોતાના કબજા માનો છકડો પલ્ટી ખવડાવતા છકડા માં બેસેલા સાહેદ વિપુલભાઈ નામના વ્યક્તિ ને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક નજીકના દવાખાને ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન એમનું મોત થયું હતું પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પરંતુ પુરપાટ જતા ખાનગી વાહનો પર રોક લાગે એ જરૂરી છે છતાં તંત્ર મૂંગા મોઢે તમાસો જોયા કરતું હોય મુસાફરો નો ભોગ લેવાય છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




