રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાના માજી પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન અલ્કેશસિંહ ગોહિલના નિવાસસ્થાને કુળદેવીમા હરસિધ્ધિની અસીમ કૃપાથી પવિત્ર ચેત્ર માસમાં ચૈત્ર સુદ-૧૨ ને મંગળવાર તા.૧૬.૪.૨૦૧૯ ના રોજ મા જગદંબાની ઉપાસના નિમિત્તે ચંડીપાઠનું આયોજન કરવામાં આવ્યું છે.તો આપ સર્વેને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




