નાંદોદના અણીજરા ગામે પત્ની સાથે ઝગડો થતા પતિએ ઝેરી દવા પી લેતા મોત

0
11

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અણીજરા ગામમાં રહેતા રમેશ દિવાલભાઈ વસાવા ઉ.વ. 50 ને પોતાની પત્ની સરોજબેન સાથે જમવાનુ બનાવવા બાબતે બોલાચાલી થતા પત્ની બાળકો સાથે ગામની સીમમા જતી રહેલ ત્યારે રમેશભાઇએ પોતાના ઘરે ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર માટે રાજપીપળા સીવીલમા હોસ્પીટલમા કરાવી ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી હોસ્પીટલમા દાખલ કરેલ જયા સારવાર દરમ્યાન તેમનું મોત થતા આ બાબતે મૃતકના પત્ની સરોજબેને રાજપીપળા પોલીસમાં જાણ કરતા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY