નર્મદા જિલ્લા માંથી ઓવરલોડ કેળા ભરી જતી ટ્રકો પર લગામ ક્યારે…?

0
120

ડેડીયાપાડાના રાલદા પાસે ઓવરલોડ ટ્રક પલ્ટી ખવડાવતા ક્લીનર નું મોત

રાજપીપલા :નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રાલદા ગામ પાસે ગતરોજ એક જી.જે.07.જી.બી.7985 અક્કલકુવા તરફના ગંદા માંથી ઓવરલોડ કેળા ભરી રાજસ્થાન તરફ જવા નીકળી હતી ત્યારે રાલદા ગામની સિમ પાસેના વળાંક પર ટ્રક ખાલી સાઈડ પલ્ટી ખાતા એમાં બેઠેલા ક્લીનર કરનારામ મોહનરામ જાટ (27) નું મોત થતા આ બાબતે ખેતુબેન સોહનરામ જાટ એ ફરિયાદ આપતા ડેડીયાપાડા પોલીસે ટ્રક ચાલાક સોહનરામ અનોરામ જાટ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે

ઉલ્લેખનીય છેકે રાજસ્થાન તરફ થી કાચા કેળા ભરવા આવતી ટ્રકો પૈકી ઘણી ટ્રકો ઓવરલોડ ભરાઈને જતા અકસ્માત થતા હોય છે ત્યારે સુરત થી રેતી અને રાજસ્થાન થી કેળા ભરવા નર્મદા માં આવતી આવી ટ્રકો પર લગામ જરૂરી થઈ પડી છે

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY