નર્મદા જીલ્લામાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી..

0
440

રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લા માં આજે પરણીતાઓ એ પતિના દીર્ધાયુ માટે વટ સાવિત્રી નું વ્રત કરી વડ ની પૂજા કરી હતી જેમાં પત્નીઓ પતિના લાંબા આયુષ્ય માટે ત્રણ દિવસ વ્રત રાખી આજે પૂનમ ના દિવસે વડ ની પૂજા કરી પુર્ણાહુતી કરી હતી

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY