સુપ્રીમ કોર્ટે સંજય નિરુપમની અપીલ પર સ્મૃતિ ઇરાનીને નોટિસ મોકલી

0
3

ન્યુ દિલ્હી,તા.૨૨
સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની અને કોંગ્રેસનાં નેતા સંજય નિરૂપમ દ્વારા એકબીજા પર બદનક્ષીની બે ફરિયાદો પર ભાજપના નેતાને સોમવારે નોટિસ ઈસ્યુ કરી હતી.
જ્યારે અદાલતે આવી જ સમાન અરજી જે નિરૂપમની નકારી કાઢવામાં આવી હતી. જેમાં તેમણે ઈરાની તરફથી એક અરજી દાખલ કરવામાં આવી હતા.જેમાં બદનક્ષીના દાવા પર જારી કરવામાં આવેલા સમન્સને રદ કરવાની માંગ હતી.
ગયા વર્ષે ૧૯ ડિસેમ્બરના રોજ કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું હતું કે નિરુપમ સામેનો કેસ ચાલુ રહેશે. હેડ જજ બેન્ચ રંજન ગોગોઈની વડપણ હેઠળની ટીમે કોંગ્રેસ નેતાની દાખલ કરેલી બે અરજીઓ પર સોમવારે ઈરાનીને નોટિસ ફટકારી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY