વરાછામાંથી ૪૦ વર્ષીય નિલેશભાઈ ધારેયા ગુમ

0
312

સુરત, તા.૨૪

વરાછા પોલીસ જણાવ્યાં અનુસાર તા.૦૧/૧૦/૨૦૧૮ ના રોજ ૩૬૮, નીલકંઠ સોસાયટી, ગાયત્રી સોસાયટીની સામે એલ.એચ.રોડ વરાછા ખાતે રહેતા મનહરભાઈ ધોરેયાનો ૪૦ વર્ષીય પુત્ર નિલેશભાઈ ગુમ થયા છે તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણ ઊંચાઈ ૫.૩ ફુટ છે તેમણે મરૂન કલરનો અધી બાયનો શર્ટ તથા કોફી કલરનું પેન્ટ પહેરેલ છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા વરાછા પોલિસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY