વરાછામાં રહેતી ૨૦ વર્ષની અસ્મિતાબેન નકુમ લાપતા

0
8

સુરત, તા.૨૪

વરાછા પોલીસ જણાવ્યાં અનુસાર તા.૦૮/૧૦/૨૦૧૮ ના રોજ ૧૪૫, હરિધામ સોસાયટી અર્ચના સ્કુલની પાસે વરાછા સુરત ખાતે રહેતા દુલાભાઈ નકુમની ૨૦ વર્ષીય પુત્રી અસ્મિતાબેન ગુમ થયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણ ઊંચાઈ ૪.૭ ફુટ છે. હાથ પર સ્ટારનું છુંદણું છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા વરાછા પોલિસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY