નેહરૂ યુવા કેન્દ્ર, ભાવનગર દ્વારા એન. વાય. વી. ની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ, ૨૦૧૮

0
135

ભાવનગર;
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર, ભાવનગર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ માટે એન. વાય. વી. ની જગ્યા પર અરજી કરવાની છેલ્લી તારીખ ૨૦ માર્ચ હતી જેની મુદત તા. ૩૧ માર્ચ સુધી લંબાવવામાં આવે છે આ અંગે વધુ માહિતી રાષ્ટ્રીય યુવા દળ (સ્વયં સેવક) તરીકે જોડાવવા માંગતા અરજદારોની યોગ્યતા, પાત્રતાની શરતો અને અરજી પત્રકોની વિગતો વેબસાઈટ www.nyks.org તથા www.yas.nic.in તેમજ નેહરૂ યુવા કેન્દ્ર, ફૂલસર સરકારી વસાહત, બ્લોક નં. સી. ૧૯/૧૭૦ માર્કેટીંગ યાર્ડ, ચિત્રા રોડ, ભાવનગર ફોન નંબર ૦૨૭૮- ૨૪૪૪૨૩૩ પરથી મળી શકશે. તેમ જિલ્લા યુવા સંયોજક, નહેરૂ યુવા કેન્દ્ર, ભાવનગર દ્વારા જણાવ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY