આડેધડ પાર્કિંગ કરતા વાહનોને ડીટેન કર્યા, પાર્કિગ મુદ્દે હેલ્પ લાઇન નંબર જાહેર કરી

0
18

મહેસાણા,તા.૭
મહેસાણામાં નવા જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડિયા દ્વારા ગેરકાયદેસર વાહન પાર્કિંગ સહિત આડેધડ દબાણ મામલે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.
દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ અને વાહન ચલોકો બેફામ ડ્રાઈવિંગ કરે છે તેમના માટે જિલ્લા પોલીસ વડા દ્વારા હેલ્પ લાઈન નંબર વોટ્‌સેપ દ્વારા શરુ કર્યો હતો.
આ હેલ્પ લાઈન ઉપર થયેલી ફરિયાદ બાબતે એક્શન લેવાની ખાતરી જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવી હતી. મહેસાણાના સ્થાનિક લોકો ૮૨૩૮૦ ૪૧૦૯૧ નંબર પર પોતાની ફરિયાદ ફોટો સાથે આપી શકેશે તેના પર કાયદેસરની કાર્યવાહી પણ થશે.
ટ્રાફિક પોલીસે ૧૦થી વધુ વાહનો ડીટેન કરવામાં આવ્યા હતા અને ૪ કાર સહિત અસંખ્ય મેમાં પણ પોલીસ દ્વારા આપવામાં આવ્યા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY