ઝરોલી ખાતે પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શન યોજાયું

0
56

વલસાડ:
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મહિલા સંચાલિત દૂધ ઉત્પાાદન સહકારી મંડળી-ઝરોલી ખાત તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન યોજાયું હતું. આ અવસરે રાજ્ય ના વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યા મંત્રી રમણલાલ પાટકરે ખાસ હાજરી આપી હતી.
આ અવસરે વનમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યુંણ હતું કે, પશુપાલન વ્યયવસાયને એક માત્ર પૂરક વ્યવવસાય તરીકે નહીં પણ બિઝનેશ બને તેવા સ્તુ ત્યજ પ્રયાસ રાજ્યા સરકારે હાથ ધર્યા છે. જેના ભાગરૂપે શિક્ષિત યુવાનો પણ આ વ્ય વસાયમાં જોડાય તે માટે ૨૦ જેટલા પશુધનની સહાય આપવાનું આયોજન કરાયું છે.
પશુપાલનની સાથે મરઘાપાલન, વર્મીકમ્પો સ્ટે ખાતર તૈયાર કરી વેચાણ થકી વધુ નફો મેળવી શકાય છે, તેમ તેમણે વધુમાં જણાવ્યુંો હતું. નીરાના વધુ ઉત્પાકદન માટે મામલદાર કચેરી ખાતેની લાયસન્સન ઇસ્યુ કરી ન્યુા ગુજરાત પેટર્ન હેઠળ સાધન સહાય પૂરી પાડવાનું આયોજન આગામી સમયમાં કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યુંજ હતું.
આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ, પશુપાલન અધિકારીઓ, સરપંચ, મંડળીના પ્રમુખ તેમજ હોદ્દેદારો અને બહોળી સંખ્યાખમાં પશુપાલકો હાજર રહયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY