અમદાવાદ:
જો તમે અવારનવાર મિત્રો કે પરિવાર સાથે કોફી કેફેમાં જતા હોય તો તમે Brewberrys નામથી અજાણ નહીં હોય. આજે ગુજરાત સહિત ભારતભરના આશરે ૭૦થી વધુ શહેરોમાં ૧૧૦ જેટલા કોફી કેફે અને સ્નેક્સબાર ચલાવતી Brewberrys કંપનીની સફર રાજકોટની એક હોટેલ મેનેજમેન્ટની કોલેજમાંથી શરૂ થઈ હતી. અંકુર ગુપ્તા અને રોનક કપાટેલ નામના બે મિત્રો પાસે બિઝનેસ શરૂ કરવા પૂરતા પૈસા ન હોવાથી અભ્યાસ બાદ થોડો સમય હોટેલમાં નોકરી કરીને પોતાની બચતમાંથી વડોદરમાં 2008માં કોફી શોપ શરૂ કરી હતી. ૨૦૦૮માં વડોદરામાં શરૂ કરેલી કેફેમાં થોડા અંશે મુશ્કેલીનો સામનો કરી આ બંન્ને મિત્રોએ સફળતાના શિખરો સર કર્યાં છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"