કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જાધાજી ઠાકોરે બંધ બારણે મુખ્યમંત્રી સાથે બેઠક કરી..!!

0
9

પાટણ,તા.૭
લોકસભા ચૂંટણીને લઇને રાજકીય હલચલ જાવા મળી રહી છે. આવામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જાધાજી ઠાકોરની નારાજગી સામે આવી રહી છે. કહેવાય છે કે, જાધાજી ઠાકોર કોંગ્રેસથી નારાજ છે. આટલું જ નહીં, જાધાજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક પણ કરી છે.
નારાજ જાધાજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી છે. જ્યારે તેમણે આ બેઠક હારીજની એક હોટલમાં કરી હતી. આ બેઠકને જાતાં રાજકીય ગરમાવો જાવા મળી રહ્યો છે.
જાધાજી ઠાકોર અને સીએમની બેઠક બાદ કોંગ્રેસ પક્ષમાં નવા જૂની થવાના એંધાણ જાવાઇ રહ્યાં છે. આવાં તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. ઉલ્લેખનીય છે કે, જાધાજી ઠાકોરની સ્થાનિક ઉમેદવાર અંગેની માગણી ન સંતોષાતા તે નારાજ હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY