માળીયા;
મોરબી જિલ્લાના માળીયા તાલુકાના એક ગામની પ્રાપ્ત ખબર મુજબ 81 યુગલો સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો જેમને મામેરા માં એક છોડ અને ચકલી નુ ઘર મામેરામાં ભેટ આપવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં પર્યાવરણ બચાવવા અને પંખીઓને દાણા પાણીની વ્યવસ્થા માટે નું આયોજન ઊભું કરવાની એક પ્રેરણા આપતી ઘટના બની જે પ્રયત્નને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોડૅ પણ સ્વીકારવું રહ્યું કે આવા નવતર પ્રયોગો દ્વારા પણ વૃક્ષ વાવો ને જાળવો તેમજ પશુ-પક્ષીની સારસંભાળ થી જ પર્યાવરણ જળવાશે તેવી ભાવના પ્રજામાં વહેતી થાય તે જરૂરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"