ક્યાં છે જીવદયા પ્રેમીઓ ને ગૌરક્ષકો?

0
135

સંખેડા તાલુકા ના નાગરવાળા રોડ પર એક ગાય બે દિવસ થી બિમાર થઈ ખાધા પીધા વગર ભૂખી બેઠી હતી નાગરવાળા વિસ્તાર ના નાના છોકરાઓ, શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ત્યાંથી પસાર થતા ગાય ને બિમાર હાલત માં જોતા તાત્કાલિક ઘરે થી ગાય માટે ઘાસ ચારો અને પીવા માટે પાણી લઇ આવ્યા હતા અને ગાય ની સેવા કરી હતી તે ફોટા નજરે જોવા મળે છે.ત્યારે ગામવાસીઓ કોઈ ગૌરક્ષક કે જીવદયા પ્રેમી પાંજરાપોળ વાળા ની કકગડોળે રાહ જોઈ રહ્યા હોવ નું ચર્ચાય છે.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY