રાજપીપલા સ્ટેટ બેંક ની શાખાઓમાં ફિક્સ ડિપોઝીટ
મુકવા આવતા ગ્રાહકો પાસે ઈમેલ એડ્રેસ માંગતા અટવાતા ગ્રામ્ય વિસ્તારના અભણ ગ્રાહકો
મોબાઈલ નંબર ,આધારકાર્ડ ,પાનકાર્ડ ,બાદ હવે મેલ આઈડી જેવી કોપ્યુટર ને લગતી બાબત માંગતા ગ્રાહકો કોમ્પ્યુટર ની દુકાને ધક્કા ખાતા જોવા મા
રાજપીપલા: સરકાર દ્વારા એક બાદ એક તામ બાબત ઓનલાઇન થઈ રહી છે એ લોકો માટે લાંબા ગાળે ફાયદાકારક છે પરંતુ નર્મદા જિલ્લા જેવા પછાત જિલ્લા ના મજૂરી કામ કરી ેટિયું રડતા લોોે રેશન કાર્ડ પર મળતો અનાજ નો જથ્થો હોય કે બંકો માં કજાળતી ચાલતી ઓનલાઇન સિસ્ટમ હોય આ તમામ બાબતુબ કઠિન લાગી રહી છે ત્યારે હાલ રાજપીપલા ની સ્ટેટ બેંક માં ફિક્સ ડિપોઝિટ કરવા આવતા ગ્રાહકો ના ફોર્મ ભરતી વખતે ગ્રાહકો પાસે એમના ઈમેલ એડ્ર્સ માંગતા ભારે તકલીફ જોવા મળી રહી છે
અત્યાર સુધી ફક્ત આધાર કા્ડ ,ફોટા જેવી મામૂલી વસ્તુ બાદ પાન કા્ડ આવ્યું અને હવે ઈમેલ એડ્ર્સ નો વધાો થતા નર્મદા જિલ્લા ના અંતરિયાળ ગામોમાં રહી ખેત મજૂરી કરી પેટિયું રડતા અભણ લોકો માટે આ તમામ બાબત મુશ્કેલી ઉભી કરતી જોવા મળે છે ત્યારે કેટલાક ગ્રાહકોના જણાવ્યા મુજબ અમારા રૂપિયા અમારે ફિક્સ માં મુકવા હોય તો પણ આટલી બધી વસ્તુ બેંક દ્વારા માંગતા અમે કામ ધંધો છોડી ન છૂટકે આપવા મજબુર છે અથવા બીજી બેંક માં જઈ કામ પતાવવું પડે છે પરંતુ જો સ્ટેટ બેંક માંજ એફ.ડી.કરાવવી હોય તો ન છૂટકે કોઈ કોમ્પ્યુટર ની દુકાને જઈ અમારું ઇ મેઇલ એડ્ર્સ બનવવા જતા મામૂલી એફ ડી જેવી બાબતે અમારા કલાકો બગડી જતા આખો દિવસ મજૂરી વગર રહે છે ત્યારે ઘરનો ચૂલો કૈં રીતે સળગશે એ મોટી સમસ્યા ઉભી થાય છે .
બોક્ષ: સિસ્ટમ ઓનલાઇન થતા જરૂરી વસ્તુ હોય તોજ સિસ્ટમ ફોર્મ સ્વીકારે છે.(શ્રીમન સોલંકી ,મેનેજર ,સ્ટેટ બેંક,રાજપીપલા )
આ માટે રાજપીપલા સ્ટેટ બેંક ની મુખ્ય શાખા ના મેનેજર શ્રીમન સોલંકી એ જણાવ્યું કે હવે સિસ્ટમ ઓનલાઇન થવાથી જરૂરી પુરાવા કોમ્પ્યુટર માં હોય તોજ ફોર્મ સ્વીકારે છે અને અગાઉ મોબાઈલમાં મેસેજ થી કામ ચાલતું હતું પરંતુ મેલ એડ્ર્સ હોય તો જરૂરી દસ્તાવેજોનો લામ્બો સમય રેકર્ડ સચવાય, સાથે સાથે ઈન્ક્મટેક્સ માટે પણ આ બાબત જરૂરી છે અને આ તમામ માં અંતે ગ્રાહકોનેજ ભવિષ્ય નો ફાયદો હોય માટે નિયમ મૂજબ મંગાય છે .
ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





