કસ્ટોડિયલ ડેથ : બે પીએસઆઈ, ચાર કોન્સ્ટેબલની પૂછપરછ કરાશે

0
171

અમદાવાદ,તા.૧૭
બગોદરા હાઇવે પર થયેલી રૂ.ર.પ કરોડની પાર્સલ ચોરીના ગુનાના આરોપી સુરુભા ઝાલાના અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસની કસ્ટડીમાં થયેલા મોતના મામલે એલસીબી અને એસઓજીના પીએસઆઇ અને પાંચ પોલીસ કોન્સ્ટેબલની આગામી દિવસોમાં પૂછપરછ કરવામાં આવશે.
હાલમાં પી.એમ. રિપોર્ટનાં તથ્યો તપાસાઇ રહ્યા છે. તપાસ બાદ પીએસઆઇ અને પાંચ કોન્સ્ટેબલની વિરુદ્ધમાં ગુનો દાખલ કરાય તેવી શકયતા છે. ઉપરાંત આરોપી સુરુભાની અટકાયત કરી બોપલ એલસીબી કચેરીમાં લવાયા બાદ પૂછપરછમાં તે વારંવાર નિવેદન બદલતો હોવાનું સામે આવ્યું છે.
અટકાયત કરાયા બાદ તેની પૂછપરછ કરતાં તેના થયેલ મોત બાદ ચોરી અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બોપલ એલસીબી કચેરીમાં પોલીસ કસ્ટડીમાં સુરુભા ઝાલાના થયેલ મોતના મામલે તેમનાં પરિવારજનોએ બોપલ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધવા માટે અરજી કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY