ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ અંતર્ગત જળ અભિયાયન માં તળાવ ઊંડું કરવાની પુર્ણાહુતી

0
22

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ના પાંદરી ગામ ખાતે ગુજરાત રાજ્ય સરકાર ના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ હસ્તે સમાપન કરવામાં આવ્યું.

તેમના પ્રવચન માં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે પીવાના પાણી, રસ્તા તેમજ આરોગ્ય ની ચિંતા કરી છે ત્યારે આ સુજલામ સુફલામ જળ અભિયાન ની યોજના થી સિંચાઈ તથા પીવાના પાણીની સમસ્યા હલ થશે તેમજ આવનારા દિવસો મા ખેડૂતોને કૃષિ આવકમાં વધારો થશે.

આ પ્રસંગે વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, માજી મંત્રી કિરીટસિંહ રાણા, માજી. ધારાસભ્ય વર્ષાબેન દોશી, ઉપસ્થિત રહિયા હતા. આ જળ અભિયાન સમાપન માં મોટી સઁખિયા માં લોકો ની હાજરી જોવા મળી હતી.

રિપોટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY