કુવાડવા રોડ, સંત કબીર રોડ અને કોઠારીયા રોડ પર આવેલા પાનના ગલ્લા પર દરોડા
રાજકોટમાં મહાનગરપાલિકાએ ફરીવાર દરોડાનો ધમધમાટ શરૂ થયો છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ શહેરના કુવાડવા રોડ, સંત કબીર રોડ અને કોઠારીયા રોડ પર આવેલા પાનના ગલ્લા પર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમ્યાન 15 કિલો પ્લાસ્ટીકન જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



