રાજપીપલા ના સંસ્કાર યુવક મંડળ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ

0
66

સ્પર્ધા માં 14 યુવતીઓ એ ભાગ લીધો જેમના દ્વારા વિવિધ રંગોળી ચીતરવામાં આવી હતી. સ્પર્ધા માં ત્રણ વિજેતાઓ ને પુરસ્કાર અને ટ્રોફી થી સન્નમાનીત કરાયા.

રાજપીપળા : દીવાળી એટલે ઉમંગ અને ઉત્સાહ નો તહેવાર છે અને આમાં ઘર આંગણે સાથિયા અને વિવિધ કલાકૃતિઓ ની રંગોળી પણ પુરવામાં આવે છે ત્યારે કાછીયાવાડ સંસ્કાર યુવક મંડળ અને એન.એમ.ડી ન્યૂઝ ના સંયુક્ત ઉપક્રમે કાછીયાવાડ ની વાડીમાં રંગોળી હરીફાઈ યોજવામાં આવી હતી જેમાં વિજેતાઓ ને ટ્રોફી આપવા આવી હતી. સમગ્ર કાર્યક્રમ નું આયોજન પ્રમુખ મહેશ એચ કાછીયા, મહેશ એસ.કાછીયા, દિપક પટેલ સહિત ના આગેવાનો એ કર્યું જેમાં મોટી સંખ્યા માં લોકો એ હાજર રહી રંગોળી હરીફાઈ ને નિહાળી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY