આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થતાં શિવ મંદિરોમાં ભીડ..

0
220

આજથી ગૌરી વ્રત નો પ્રારંભ થતા રાજપીપળાના શિવ મંદિરોમાં કુમારિકાઓ અને સૌભાગ્યવતી એ ભગવાન શિવ પાર્વતીની પૂજા કરી વ્રત નો પ્રારંભ કર્યો હતો રાજપીપળા ના શિવ મંદિરોમાં આજે સવારથી ઝરમર વરસતા વરસાદ માં પણ પૂજા માટે ભારે ભીડ જોવા મળી હતી આ વ્રત પાંચ દિવસ ચાલશે ત્યારે અંતિમ પાંચમા દિવસે જાગરણ કરી વ્રત ની પુર્ણાહુતી થશે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY