રાજપીપળા : કરજણ ડેમ વિસ્તારમાં સારા વરસાદ ને પગલે કરજણ ડેમ હાલ 80 ટકા ભરાઈ ગયો છે ત્યારે કરજણ ડેમ હાલ રુલ લેવલ થી પાર થઇ ગયું છે જોકે તંત્ર એલર્ટ થઇ ને બેઠું છે કે ઉપરથી સૂચન મળે અને ગેટ ખોલી પાણી નદીમાં છોડવામાં આવે પંરતુ હાલ કોઈ સૂચના મળી ના હોય પાણી નો સંગ્રહ થઇ રહ્યો છે.
કરજણ ડેમ ના ઉપર વાંસમાંથી હાલ 10,170 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે અને જેની સામે માત્ર 410 ક્યુસેક પાણી ખર્ચ થઇ રહ્યું છે આ જાવક કરતા આવક વધુ હોય પાણીની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે અને હાલમાં કરજણ ડેમમાં 395.17 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી છે જે લગભગ 80 ટકા જેટલો ભરેલો છે, આજનું કરજણ ડેમનું રુલ લેવલ 109.64 મીટર જેટલું છે જ્યારે જળ સપાટી 110.95 મીટર છે એટલે એક મીટર કરતા પણ વધારે હાજ કરજણ ડેમમાં પાણી છે જે ગંભીર બાબત છે જોકે હાલ વરસાદ ની આવે અને જાય છે જેમાં ડેમના પાણીની સપાટી માં વધારો સ્થિર પણ રહે છે એટલે તંત્ર હાલ શાંત છે જો વધશે તો પાણી છોડવાની નોબત આવશે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





