રાજપીપળા માં ઠેર ઠેર જન્માષ્ટમી ની ઉજવણી ના ભાગરૂપે કૃષ્ણ ભગવાન ની ઝૂંપડીઓ બાંધી અલગ અલગ સ્વરૂપે કાના ને બિરાજમાન કાર્ય હતા. ત્યારે નંદ ઘેરો નંદ ભયો જય કન્નાયાંલાલકી ના નાદ સાથે રાત્રે બાર વાગે રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લા માં અનેક ઠેકાણે મટકી ફોડી કૃષ્ણ જન્મ ની ઉજવણી કરવામાં આવી હતી.


ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





