રાજપીપળા સહીત નર્મદા જિલ્લા ની શાળા કોલેજો માં શિક્ષક દિન ની ઉજવણી .

0
62

રાજપીપળા એમ આર આર્ટસ એન્ડ સાઇન્સ કોલેજ તેમજ એમ આર વિદ્યાલય હાઈસ્કૂલ માં વિદ્યાર્થીઓએ શિક્ષક બની પિરિયડ લઈ અલગ ખુશી વ્યક્ત કરી.

રાજપીપળા: નર્મદા જિલ્લા માં છેલ્લા બે દિવસ થી શિક્ષક દિન નિમિત્તે અલગ અલગ શાળા કોલેજોમાં શિક્ષક દિન ની ઉજવણી થઈ ત્યારે રાજપીપળા ખાતે આવેલી એમ આર આર્ટસ એન્ડ સાઇન્સ કોલેજ ના પ્રિન્સિપાલ શૈલેન્દ્રસિંહ માંગરોલા ના માર્ગદર્શન મુજબ વિદ્યાર્થીઓ એ અલગ અલગ ક્લાસો માં શિક્ષક બન્યા.

જયારે એમ આર વિદ્યાલય (રાજેન્દ્ર ) હાઈસ્કૂલ માં પણ શાળા ના આચાર્ય જયદીપસિંહ ચૌહાણ અને શિક્ષક અરવિંદભાઈ વસાવા ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ક્લાસના વિદ્યાર્થીઓ એ શિક્ષક બની આગવી છટા માં પિરીયડ લઈ પાઠ ભણાવ્યા હતા જેમાં ધોરણ દસ ના વિદ્યાર્થી દેવ શાહ એ શિક્ષક બની ધોરણ નવ ના બાળકો ના પિરિયડ લીધા હતા

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY