રાજપીપલાની આર્યુવેદીક ફેક્ટરી માં એક પરણિત મહિલા પર બળાત્કાર કરાતા ચકચાર 

0
118

ભોગ બનનાર મહિલા અનુસૂચિત જનજાતિ ની હોય બળાત્કાર કરનાર નાવરા ના પટેલ યુવાન વિરુદ્ધ એટ્રોસિટી અને બળાત્કાર ની કલમ સાથે ગુનો દાખલ

રાજપીપલા: રાજપીપલા જી આઈ ડી સી માં આવેલી આર્યુવેદીક ફેક્ટરી માં મજૂરી કરતા એક કર્મચારી ની પત્ની પતિની દેખભાળ માટે પોતના ગામ થી અહીં આવી હતી ત્યારે ગત તારીખ 6-4-18 ની રાતે ત્યાંજ કામ કરતા નાંદોદ તાલુકાના નાવરા ગામના ગૌતમ પટેલે આ મહિલા ને પાણી પીવાના બહાને ઘરમાં બોલાવી મોઢું દબાવી બળાત્કાર કર્યા બાદ કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ આવી ધમકી પણ આપી હોવાની ભોગ બનનાર મહિલા એ રાજપીપલા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે હવસખોર મૂળ નાવરા ના ગૌતમ પટેલ વિરુદ્ધ બળાત્કારની કલમ અને મહિલા અનુસૂચિત જનજાતિની હોય એટ્રોસિટી ની પણ કલમ લગાવી ગૌતમ પટેલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે કેશ ની તપાસ એસ.સી.એસ.ટી.સેલ ના ડી.વાય.એસ.પી.
એમ.એમ.મકવાણા કરી રહ્યા છે

  1. ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મોં.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY