ઈન્દ્રનિલ રાજ્યગુરુના ભાઈ દિવ્યનિલને ૧૩ કરોડ રૂપિયા ભરવા જીએસટી વિભાગની નોટિસ

0
22

રાજકોટ,તા.૧૪
પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરુના ભાઇને નોટિસ ફટકારવામાં આવી છે. ઇન્દ્રનિલનાભાઇ દિવ્યનિલને ૧૩ કરોડ રૂપિયા ભરવાની નોટીસ આપવામાં આવી છે. જીએસટી વિભાગ દ્વારા દિવ્યનિલને નોટિસ ફટકારાઇ છે. ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રનિલ રાજ્યગુરુના ભાઇ દિવ્યનિલને જીએસટી વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં ૧૩ કરોડ રૂપિયા ભરવા માટે નોટીસ અપાતા અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે.
મહત્વનું છે કે, દિવ્યનિલના ભાઇ પૂર્વ ધારાસભ્ય રહી ચુક્વિયા છે. ઇન્દ્રનિલ રાજકોટથી ચૂંટણી લડી ચુક્વિયા છે. જેમના ભાઇ દિવ્યનિલને નોટિસ ફટકારવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY