અંડર-૧૯ ટીમ ઇન્ડિયા પર ઇનામનો થયો વરસાદ

0
106

અંડર ૧૯ વર્લ્ડ કપ ખિતાબને ભારત એ પોતાના નામે કરી લીધો છે. આ જીતની સાથે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પોતાના ખેલાડીઓ, કોચ, અને સપોર્ટ સ્ટાફ પર પૈસાનો વરસાદ કરી ટીમને પ્રોત્સાહિત કરી છે. આ આખી ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા અજેય રહેલ અને તેને કોઇપણ ટીમ હરાવી શક્યું નહીં. ભારત એ પોતાના બધા જ મુકાબલા એક તરફી જીત્યા. પોતાની યુવા ટીમની આ ધમાકેદાર પર્ફોમન્સથી ખુશ થઇને બીસીસીઆઈએ ટ્વિટ પર ધનવર્ષાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY