રતન તાતા સંઘના કાર્યક્રમમાં, મોહન ભાગવત સાથે એક મંચ પર જોવા મળશે

0
61

ન્યુ દિલ્હી,તા.૧૦
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ સાથે એક મંચ પર પ્રણવ મુખર્જી બાદ હવે દેશના ઉદ્યોગપતિ રતન તાતા જાવા મળશે.
તેઓ આગામી માસમાં સંઘ સાથે જાડાયેલા એક સંગઠનના કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે જાવા મળશે.
મળતી માહિતી પ્રમાણે મુંબઇમાં આગામી મહિને સંઘ સાથે જાડાયેલી સંસ્થા નાના પાલકર સ્મૃતિ સમિતિના સુવર્ણ જયંતીના કાર્યક્રમમાં રતન તાતા સામેલ થશે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે હવે તેના આયોજનને લઇને સત્તાવાર જાહેરાત બાકી છે. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ આયોજન ૨૪ ઓગસ્ટના રોજ થશે.
આ અગાઉ પૂર્વ રાષ્ટ્રીપતિ પ્રણવ મુખર્જી સંઘના કાર્યક્રમમાં સામેલ થયા હતા. જેને લઇને કોંગ્રેસના નેતાઓએ તેની ટીકા કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY