મોદી સરકાર લોકોના ઘરે પહોંચતાં રાશનને અટકાવી રહી છે : કેજરીવાલ

0
60

ન્યુ દિલ્હી,તા.૧૧
દિલ્હી સરકાર અને અધિકારોને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટરની મદદથી ફરી એકવખત હુમલો કર્યો છે. કેજરીવાલે કહ્યુ કે સુપ્રીમ કોર્ટમાં હાર મળ્યાં બાદ ભાજપના એલજી ગુંડાગર્દીથી અફસરશાહી પર ગેરકાયદેસર કબ્જા કરી બેઠાં છે. અધિકારોને દિલ્હી સરકારના આદેશ ન માનવા અને ખુલ્લેઆમ સરકારી આદેશોનું પાલન ન કરવાનું કહેવામાં આવે છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, “સમગ્ર દિલ્હી જાઈલ લે કે બેશરમ બની ભાજપ દિલ્હીના ગરીબો માટેની ઘર ઘર રાશનની સ્કીમ રોકી રહ્યાં છે. આગામી વખતે જ્યારે વોટ આપવા જાવ તો આ વાત ધ્યાન રાખજા.
કેજરીવાલે વધુમાં કહ્યુ કે, “ક્યારેય સાંભળ્યું હતું કે કોઈ અધિકારી ખુલ્લેઆમ કેબિનેટ અને મુખ્યમંત્રીના આદેશોનું પાલન કરવાની ના પાડી દે?
કેજરીવાલે કહ્યુ કે તે પ્રજાના હક્ક માટે હંમેશા લડતા રહેશે. તેને કહ્યુ કે આ લડાઈ સીધી કેન્દ્રની ભાજપ સરકાર અને જનતા વચ્ચેની છે. અને તે પ્રજાના હક્ક માટે હંમેશા તન મન ધનથી લડતા રહેશે. અંતે જીત કોની થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY