આરસીબીના મુખ્ય કોચ તરીકે ગેરી કસ્ટર્નની નિમણૂંક

0
61

મુંબઈ,તા.૩૧
ઇંડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેગ્લુંરુએ ભારતીય ટીમના પૂર્વ કોચ ગેરી કસ્ટર્નને પોતાનો મુખ્ય હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. કર્સ્ટન પૂર્વ કોચ ડેનિયલ વિટ્ટોરીનું સ્થાન લેશે.
કર્સ્ટને ભારતને ૨૦૧૧માં વર્લ્ડકપ અપાવ્યો હતો, કર્સ્ટન ગઇ સિઝનમાં બેગ્લુંરુની સાથે બેટિંગ કોચ તરીકે જોડાયેલો હતો.
બેગ્લુંરુનો મુખ્ય કાચ બનવા પાર કર્સ્ટને કહ્યું કે, ‘મને ગઇ સિઝનમાં વિટ્ટોરીની સાથે બેગ્લુંરુ ટીમમાં કામ કરવાનો મોકો મળ્યો હતો, જેનો મે ફાયદો પણ ઉઠાવ્યો હતો. હું બેગ્લુંરુ સાથે મારો સફર ચાલુ રાખવા માટે હુ પુરેપુરો તૈયાર છું.’
તેમને કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે જે મારા પર આ પદ માટે જવાબદારી સોંપી છે, તે માટે હું આભારી છું, આશા છે કે આવનારા દિવસોમાં અમે સક્સેસ થઇશું.
વળી, વિટ્ટોરીએ કહ્યું કે, આઠ વર્ષ સુધી બેગ્લુંરુની સાથે વિતાવ્યા બાદ ટીમનો આભારી છું. મે આ ટીમ સાથે એક ખેલાડી અને કાચ બન્ને રીતે કામ કર્યું છે. હું ફેન્ચાઇઝીને અભિનંદન પાઠવું છુ.
(જી.એન.એસ)

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY