રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ શાળાએ નહીં જતાં બાળકોનો સર્વે કરાશે

0
40

ગાંધીનગર,તા.૨૨
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના પ્રમાણને વધારવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે હવે રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાએ નહી જતા બાળકોનો સર્વે કરવામાં આવશે.
૪થી ૧૫ ડિસેમ્બર દરમિયાન રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા કામગીરી કરાશે. શિક્ષણ વિભાગ દ્વારા ઝુંપડપટ્ટી, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો, સિનેમાગૃહની આસપાસના વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
આ મોનીટરિંગમાં શાળા બહારનુ બાળક મળશે તો અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, આરટીઈ એક્ટ હેઠળ આ કામગીરી હાથ ધરાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY