સચીન જીઆઈડીસીમાં તાજેતરમાં નવા સાઈનેજ બોર્ડ લગાવાયા છે, જેમાં ખોટા રોડ નંબર લખવામાં આવ્યા હોવાના લીધે ગેરસમજ ઉભી થતી હોવાની ફરિયાદ આજે સચીન જીઆઈડીસીના ભૂતપૂર્વ સેક્રેટરી રમાબેન રામોલિયાએ નોટીફાઈડના ગાંધીનગર ખાતેના એમડીને કરી હતી. આ સાથે જ રામોલિયાએ સાઈનેજ બોર્ડની ગુણવત્તા સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. રામોલિયાએ કહ્યું કે, સ્થાનિક કચેરીને વારંવાર રજૂઆત કરવા છતાં સાઈનેજ બોર્ડ પર રોડ અને પ્લોટ નંબરની માહિતીઓના ગુણદોષને સુધારવામાં આવી રહ્યાં નથી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"