વડોદરા મ્યુ કોર્પોરેશન દબાણ હટાવા હરકતમાં આવ્યું.

0
155

વડોદરા આમ તો સન્સકાર નગરી કહેવાય છે પરંતુ છેલ્લા કેટલાક સમય થી શહેર પ્રગતિશીલ બનતા વાહન વ્યહવાર વધ્યો છે.આજે વડોદરા શહેર ની એ હાલત છે કે મકરપુરા ચાર રસ્તા હોય કે ચકલી સર્કલ ક3 અમિતનગર સર્કલ ચારે તરફ ટ્રાંફિક ની સમસ્યા વકરો છે જે નું મૂળ કારણ દબાણ છે લારી ગલ્લા ફ્લફ્રુટ ની લારીઓ શાકભાજી,કટલકરી જેવી તમામ ચીજ વસ્તુ લારીઓ પર વેચાય ત્યારે બજાર જેવો માહોલ ચાર રસ્તા પર જોવા મળે છે ત્યારે આજે વડોદરા મહાનગર પાલિકા એ અમિતનગર સર્કલ પાસે ની સાફસફાઈ શરૂ કરી છે જે ટ્રાફિક ની સમસ્યા હલ કરવા માં ખીશકાય કે આવકારદાયક છે પણ સાથે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે આ લારી ગલ્લા વાળા ફરી અડિંગો ન જમાવે અન્યથા વળી તારા હતા એના એજ રામ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY