કચ્છના પ્રવેશદ્વાર સામખિયારી ગામ ખાતે સર્વ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા નાગ દેવતા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યો હતો

0
60

સામખીયારી ગામ મધ્યે રેલ્વે સ્ટેશન નજીક સર્વ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા રેલવે સ્ટેશન રોડ નજીક નિર્માણ પામેલ મંદિર ખાતે પ્રાણ- પ્રતિષ્ઠા નું ભવ્ય સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ભજન સત્સંગ કીર્તન .સત્યનારાયણ કથા.પ્રસાદ સહિતના કાર્યકર્મો યોજાયા
નાગદેવ મૂર્તિના દાતા મહેશભાઈ શાહ. મંડપ સર્વિસ ના દાતા અજયભાઈ રાઠોડ.તેમજ વગેરે દાતાઓ દ્વારા સારો એવો સાથ સહકાર આપી રયા છે
સામખીયારી પાસે આવેલ ગેલેન્ટ કંપની ના મેનેજર સુશીલભાઈ દ્વારા 21 નંગ કીટ તેમજ દાન પેટે 21000 (એકવીસ હજાર) રૂપિયા નું દાન આપવામાં આવ્યો હતો
સામખિયારી ના દયારામ મહારાજ નું સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યો હતો
તેમજ ગેલેન્ટ કંપની ના મેનેજર સુશીલભાઈ નું સર્વ સેવા સમાજ ટ્રસ્ટ ના આયોજકો દ્વારા સાલ તેમજ પુષ્પમાળા થી સન્માનિત કરાયાં હતાં
આ પ્રસંગે સર્વ સેવા સમાજ ટ્રસ્ટ ના મનીષાબેન રાઠોડ સારો એવો સહયોગ આપી રયા છે

From.. હીરાલાલ વાઘેલા ભચાઉ ક્ચ્છ
મો.9099193564

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY