વાગડ ના સુપ્રસિધ્ધ બાબા શ્રી રામદેવપીર દાદા નું મંદિર સામખીયારી – ભચાઉ નેશનલ હાઇવે પર વોન્ધ નજીક આવેલું છે
રામદેવીર દાદા ના ભાવિક ભક્તો વચ્ચે ગુજરાત ના મંત્રી વાસણભાઇ અહિરે દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
રામદેવપીર દાદા મંદિર ના પૂજારી તેમજ સેવકગણો સાથે ચર્ચા વિચારણા કરી હતી
અગિયારસ સુદ તેમજ બીજ ના દિવસે આસપાસ વિસ્તાર ના ભાવિક – ભક્તો મોટી સંખ્યામાં રામદેવપીર દાદા ના દર્શન કરવા આવતાં હોય છે
બજારોમાં બાળકો ને આકર્ષવે તેવા રમકડાં ની લારીઓ જોવા મળતી હતી

From…hirabhai vaghela
Bhachau – kutchh
Mo.9099193564
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




