સંખેડા ગામ માં પશુ દવાખાના પાસે ટ્રક ચાલક બે યુવાન બાઈક સવાર ને ટક્કર મારી ફરાર

0
326

સંખેડા ગામ પશુ દવાખાના પાસે ટ્રક ચાલક બાઈક સવાર ને ટક્કર મારી ફરાર થઈ ગયો ટ્રક ચાલક નો ગાડી નંબર GJ 06 YY 5914 સંખેડા ચોકડી થી બોડેલી રોડ પર પસાર થઈ રહી હતી ત્યારે સંખેડા પશુ દવાખાને બાઈક સવાર રબારી વિજય ભાઈ મયજી અને તેમના પિતા રબારી મયજી ભાઈ રામજી ભાઈ ખેતર થી પાણી લઈ પરત ફરતા પશુ દવાખાના પાસે ટ્રક ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો સંખેડા ગામ ના યુવાનો ત્યાં ભેગા થઈ બાઈક સવાર ને ગંભીર ઈજા થતા તાત્કાલિક સરકારી દવાખાના માં ખસેડાયા હતા બાઈક સવાર પિતા અને પુત્ર ને જમણા પગ માં ફેક્ચર થયું છે સરકારી દવાખાના માં સારવાર કરતા ગંભીર ઈજા થતા વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા

સંખેડા રિપોર્ટર  પ્રતિક માછી

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY