સંસ્કૃત ભાષા એ આપણા દેશની સંસ્કૃતિ અને ગરિમા છે – રાજયમંત્રી ઈશ્વરસિંહ
પટેલ

ધ્રાંગધ્રા ખાતે યોજાયેલ સંસ્કૃશત પ્રશિક્ષણ શિબિરમાં પરિવારના તમામ સભ્યો્ને તાલીમ અપાઇ

સુરેન્દ્રઇનગરઃ- આજે અંગ્રેજી ભાષાના વધતા જતા પ્રભુત્વર સામે સંસ્કૃોત ભાષાની ગરિમા જળવાઈ રહે તે હેતુથી સંસ્કૃગત ભાષા લોકભાષા તરીકે બોલાય તે માટેના પ્રયત્નોા માટે યુવક સેવા અને સાંસ્કૃહતિક પ્રવૃત્તિઓ વિભાગ તરફથી દર વર્ષે રૂપિયા ૧૦ લાખની સહાય આપવામાં આવતી હોવાનું રાજયકક્ષાના યુવક સેવા અને સાંસ્કૃથતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજયમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું્ હતું.
સુરેન્દ્રંનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક શ્રી સ્વાતમિનારાયણ સંસ્કારર ધામ ખાતે યોજાયેલી સંસ્કૃરત પ્રશિક્ષણ શિબિરના સમાપન પ્રસંગે મંત્રીશ્રીએ ઉપર મુજબ જણાવ્યુંણ હતું. આ તાલીમ શિબિરની વિશિષ્ટ તાએ હતી કે, એક જ કુટુંબના તમામ સભ્યોવને સંસ્કૃંત ભાષા બોલવાની તાલીમ આપવામાં આવી હતી. જેમાં નાના બાળકથી માંડીને વાલીઓ સુધીના વ્યયકિતઓએ સંસ્કૃકત શિખવામાં રસ લીધો હતો.
આજના યુવાનો સંસ્કૃહત ભાષા પ્રત્યેી વધારે અભિરૂચિ કેળવે તેવો અનુરોધ કરતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુંએ હતું કે, સામાજિક કે આર્થિક વિકાસ ગમે તેટલો થાય પરંતુ ચારિત્ર્ય નિર્માણ વગર વિકાસ અધુરો ગણાય છે. સંસ્કૃીત ભાષા એ આપણા દેશની સંસ્કૃંતિ અને ગરિમા છે તેથી સંસ્કૃ ત ભાષા વધારે પ્રચલિત થાય તે માટે સૌએ પ્રયત્નોા કરવા જોઈએ.

મંત્રીએ વધુમાં જણાવ્યુંપ હતું કે, યોગ અને આયુર્વેદ પછી સંસ્કૃનત ભાષાએ આપણા દેશને ગૌરવ અપાયું છે ત્યાારે તે પ્રચાર માટે વધુને વધુ લોકોએ રસ લેવો જોઈએ. આ પ્રસંગે સંસ્કૃત ભારતી સંસ્થાાના હોદ્દેદારો તથા સંસ્કૃઈત પ્રિય પ્રજાજનો ઉપસ્થિશત રહયા હતા.
ચીફ રિપોર્ટર : દિપકસિંહવાઘેલા સુરેન્દ્રનગર
.જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
9825591366
9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




