સપના ચૌધરી સાથે રાખી સાવંતે લગાવ્યા ઠુમકા, ફેન્સે કહ્યુ ડબલ ધમાલ

0
83

મુંબઈ,તા.૨૫
તાજેરમાં જ રાખી સાવંત અને સપના ચૌધરી બન્ને એક ઇવેન્ટમાં સાથે ડાન્સ કરતી જાવા મળી હતી, બન્નેને ડાન્સ પરફોર્મન્સને જાઇને ફેન્સ પણ ઝૂમી ઉઠ્યા હતા. અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.
સપના ચૌધરીએ અને રાખી સાવંત બન્ને દેશભરમાં પોતાના ડાન્સ માટે જાણીતી છે. આમ તો બન્નેનો ડાન્સ એકબીજાથી અલગ અંદાજના હોય છે, પણ જા બન્ને એકસાથે સ્ટેજ શેર કરે તો ફેન્સ માટે એક અલગ જ નજરીયો બની જાય છે.
જાકે, આ સ્ટેજ પરફોર્મન્સનો વીડિયો રાખી સાવંતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો છે, જેને જબરદસ્ત લાઇક અને કામેન્ટ મળી રહી છે. વીડિયોમાં રાખી સાવંત અને સપના ચૌધરી બન્ને ફેમસ ગીત ‘અખિયો કા કાજલપ’ પર ઠુમકા લગાવતી નજેર પડી રહી છે.
સપના ચૌધરી ગીત પર પોતાના ડાન્સ સ્ટેપ્સ કરી રહી છે, અને રાખી સાવંતે હુબહુ તેના જેવા ડાન્સ સ્ટેપ્સ કરવાની પુરેપુરી કોશિશ કરી અને તે સક્સેસ પણ થઇ હતી

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY