૨૦ વર્ષ પછી આઈફા એવોડ્‌ર્સમાં રેખાનું ધમાકેદાર પરફોર્મન્સ

0
73

મુંબઈ,તા.૨૫
રવિવારે બેંકાકમાં થયેલા આઈફા એવોડ્‌ર્સ સેરેમનીમાં સૌથી ખાસ ક્ષણ એ રહી જ્યારે બાલિવુડની એવરગ્રીન એક્ટ્રેસ રેખાએ ૨૦ વર્ષ પછી મંચ પર પોતાનું જાદુઇ પરફાર્મન્સ આપીને સૌના દિલ જીતી લીધા હતા. તેમણે હિટ સાન્ગ ‘સલામ-એ-ઇશ્ક મેરી જાં જરા કબૂલ કર લો’, ‘થારે રહિયો ઓ બાંકે યાર’ અને ‘પ્યાર કિયા તો ડરના ક્્યા’ ગીત પર પરફાર્મ કર્યું હતુ.
રેખાને સ્ટેજ પર પરફાર્મ કરતા જાવી કોઇપણ ટ્રીટ કરતા ઓછુ નહતુ. તેના જાદુઇ ડાન્સે સૌના દિલ જીતી લીધા હતા. સ્ટાર્સ રેખાનાં ડાન્સને જાઇને ઝુમી ઉઠ્યા હતા. ટ્રેડિશનલ અવતારમાં નજર આવેલી રેખાનાં આ ખાસ પરફોર્મન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
રેખાએ લાઇટ પિંક કલરનો અનારકલી સૂટ પહેરલો હતો. તે ખુબ જ સુંદર લાગી રહી હતી. આજે પણ સેલેબ્રિટી અને ફેન્સ વચ્ચે રેખાને લઇને ઘણો ક્રેઝ જાવા મળે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY