ગુજરાત સરકારના કેટલાક અધિકારીઓ સરકારી દેણાં બાકી હોવા છતાં પોઝિશન નો લાભ ઉઠાવી રિટાયરમેન્ટનો લાભ મેળવી લે છે?

0
34

પ્રાપ્તવિગતો અનુસાર ગુજરાત સરકારના કહેવાય છે કે કેટલાક વગદાર અધિકારીઓ પોતાની વગનો લાભ ઉઠાવી સરકારી બાકી દેણાં નું ક્લિયરન્સ સરકારની લેણી રકમ ચૂકવવા વગર અથવા તો ઓછી રકમ ચૂકવી ખાતાકીય ક્લીયરન્સ મેળવેલી રિટાયરમેન્ટનો લાભ ઉઠાવે છે.

કહેવાય છે કે આમાંના કેટલાક અધિકારીઓ તો ફરિવાર મલાઈદાર જગ્યાએ ડેપ્યુટેશન પર કોન્ટ્રાક્ટ પર આવીને ચીટકી જાય છે, ત્યારે જોવાનું એ રહ્યું કે એક તરફ લોન લઇને રાજ્ય ચલાવતી સરકાર ને સરકારના અધિકારીઓ આવો ચૂનો ચોપડતા હોય ત્યારે સરકારે આંખ ખોલી આવા ક્લિયરન્સ પર તપાસ કરવી જરૂરી થઈ પડે છે અને જો ગેરરીતી પકડાય તો તેનું આજીવન પેન્શન બંધ કરવા જેવા કડક પગલાં ભરાય તો જ બીજા અધિકારીઓ સરકારને ચૂનો ચોપડવાનું બંધ કરે .બાકી “20 રૂપિયામાં વેચાતો આજ નો અમલદાર” આવા અધિકારીઓને નો ડયું સર્ટિફિકેટ આપતા ગભરાતો નથી કેમકે એને પણ ખબર છે કે હમ સબ ચોર હે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY