પૂર્વ માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને હાલના પંચાયતવિભાગના મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર અને ગુજરાતના નાયબમુખ્ય મંત્રીશ્રી નિતીનભાઈપટેલ સાહેબના સહયોગ થી સરસાડ ગ્રામપંચાયતનુ ૧૦૦% આદિવાસી વસ્તી ધરાવતુ લક્કડીયા ગામ જે આઝાદીથી લઈને આજ દિન સુધી રસ્તાથી વંચિત હતુ (આજ દિન સુધી ૧૦૮ એમબ્યૂલન્સ સેવાનો લાભ મળ્યો નથી) તે ગામમાં રૂ_૮૦લાખના ખર્ચે ડામરરોડનુ કામ પૂર્ણ કરવામાં આવ્યુ.

ઉપરાંત સરસાડ_સરપંચ દ્રારા નાણાપંચની ગ્રાન્ટમાંથી લક્કડીયા ગામના ફળિયામાં સી.સી. રસ્તો બનાવી અવર જ્વરની સંપૂર્ણ સુવિધા કરવામાં આવી.
લક્કડીયા ગ્રામજનોએ જયદીપસિંહ મહીડાઅને સંપૂર્ણ ભારતીય_જનતા_પાર્ટી🌷ટીમનો આભાર વ્યક્ત કર્યો.
અંકિતા પાટણવાડીયા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





