ભાજપને ૧૩ અને કોંગ્રેસને ૭ મતો મળ્યા
પ્રમુખ તરીકે જીવતીબેન તરગતા અને ઉપપ્રમુખ તરીકે જવલબેન મકવાણાની થઇ વરણી
વર્ષો પછી સાયલા તાલુકા પંચાયત ભાજપની બની
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




