સરકાર ખેડૂતો માટે પાક વીમા તેમજ સિંચાઈ પાણી માટે મોટી મોટી વાતો કરે છે તો શુ હજુ કેટલાય એવાં ખેડૂતો છે એમને હજુ સુધી પાક વીમા આપ્યાં જ નથી જ્યારે આજે એક એવો કિસ્સો સાયલા તાલુકા ના શિરવાણિયા ગામનો સામે આવ્યો છે.
આ ગામ ના કેટલાય ખેડૂતો છે તેઓ ને પાક વીમો આપવામા આવ્યો નથી. અને સાથે સિંચાઈ પાણી પણ નથી મળતું તે માટે જ્યારે આજે ગામ ના આગેવાનો એક થઈને સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર ને આવેદન આપવામાં આવ્યું હતું.
રિપોટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91367
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"