અમરેલી,તા.૩૧
અમરેલીમાં રહેતી એક મહિલાને ધારીની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકે અવારનવાર મોબાઇલ ફોન પર ધમકી આપી તેના ઘરે જઇ નિર્વસ્ત્ર ફોટા પાડી દુષ્કર્મની કોશિશ કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત મહિલાનું ફેસબુક આઇડી તેમજ ઇમેઇલ આઇડીનો દુરઉપયોગ કરતા મહિલાએ અમરેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
મહિલા સાથે દુષ્કર્મની કોશિશની આ ઘટના અમરેલીમાં બની હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે અમરેલીમાં રહેતી મહિલાને ધારી ખાતે રહેતા શિક્ષક હરેશ બાબુભાઇ મકવાણાએ અવારનવાર ફોનમાં મહિલાના દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત અવારનવાર મહિલાનો પીછો કરી ૨૪ મેના રોજ મહિલાના ઘરે આવી દુષ્કર્મની કોશિશ કરી નગ્ન ફોટા પાડી માર માર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






