શ્રી વાગડ રબારી -ભરવાડ સમાજ ક્રિકેટ ટુનામેન્ટ(RBPL)2018 નુઆયોજન કરવામા આવ્યુ

0
657

શ્રી જયરામબાપા રબારી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કુમાર છાત્રાલય રાપર ના લાભાર્થે*
*શ્રી વાગડ રબારી -ભરવાડ સમાજ  ક્રિકેટ ટુનામેન્ટ*   *(RBPL)2018*   *નુ* *આયોજન કરવામા આવ્યુ*
*આ પ્રસંગે રબારી ભરવાડ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા*
*આમંત્રિત મહેમાન*
*શ્રી માન અરજણભાઇ રબારી*
*(ચેરમેન શ્રી ગુજરાત  ગોપાલક વિકાસ નિગમ. ગાંધીનગર)*
*સાજણભાઇ પબાભાઇ રબારી. ( પ્રમુખ શ્રી રાપર તાલુકા રબારી સમાજ)*

*આલ ગેલાભાઇ વેલાભાઇ  ( સરપંચ શ્રી કલ્યાણપર ગ્રામ પંચાયત)*
*ખોડાભાઇ અરજણભાઇ રબારી  (સરપંચ શ્રી રવનાની ગ્રામ પંચાયત)*

*શ્રી સંદિપભાઈ ખાંભ્લયા  ( પી. એસ. આઇ .બાલાસર)*
*શ્રી રાડા સાહેબ  ( આર. ટી.ઓ. ઈસ્પેકટર ગાંધીધામ)*
*મોતીભાઇ વજાભાઇ ભરવાડ*

*(ડાયરેક્ટર શ્રી સરહદ  ડેરી)*
*ધારાભાઇ ભરવાડ  (સંરપચ શ્રી થોરીયારી ગ્રામ પંચાયત)*

*આ ટુનામેન્ટ મા ચેમ્પિયન* *ટીમ યુવરાજ ઇલેવન ધબડા બની હતી અને*
*રનર્સઅપ સેમોજ ઇલેવન* *રવેચીનગર રહી હતી*
*મેન ઓફ ધ સીરીઝ હિરેનભાઇ દેસાઈ*  *(ગભરુ)*
*બેસ્ટ બેસ્ટમેન શ્રી એસ. જી. ખાભલ્યા સાહેબ રહ્યા હતા બેસ્ટ બોલર .ભરવાડ રામજીભાઇ રાઠોડ રહ્યા હતા*

*આ ટુનામેન્ટ ના આયોજક*
*શ્રી ભીમાભાઇ વિ. રબારી* *(કલ્યાણપર)*
*ખોડાભાઇ ગેલાભાઇ*
(કલ્યાણપર)
*લગધીરભાઇ. જે .આલ*
*(જાટાવાડા)*
*મોમાયાભાઇ રામજીભાઇ*.
*(ઉમૈયા)*
*ભોજાભાઇ સવાભાઇ*
*(સણવા )*

*ખૂબ ખૂબ આભાર  તમામ* *દાતાશ્રીઓ નો*
*આ ટુનામેન્ટ નિમિતે  રૂપિયા*
*25100 પચીસ હજાર એકસો*
*અર્પણ કરેલ છે*
દિનેશ કાઠેચા ભચાઉ મો 9925546984

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY