સુરત, તા.૨
સુરત મહાનગરપાલિકા દ્વારા સરલ ટ્રાન્સપોર્ટ ઈન સુરત ફોર ગ્લોબલ મોડેલ ફોર ગ્રીન મોબીલીટી અંગેના એવોર્ડ માટે નોમિનેશનમાં દાવેદારી નોંધાવી હતી. જેમાં સુરત મનપા દ્વારા સસ્ટેનેબલ સિટી એન્ડ હ્નામન સેટલમેન્ટ એવોર્ડની એપ્રાઈઝલ કમિટિએ સુરત મનપા દ્વારા રજુ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનને વધુ સસ્ટેનેબલ, સમાંતર, સલામત અને સ્માર્ટ અર્બન ડેવલપમેન્ટ માટે જરૂરી તમામ મહત્વના મુદ્દાઅોને આવરી લીધા હોય બાકીના તમામ પ્રોજેક્ટ કરતા અલગ રીતે હોવાનો નિર્દેશ કર્યો હતો. જે અંતર્ગત ૩૦ અોક્ટોબરે થાઈલેન્ડ યુ.એનમાં યોજાયેલી કોન્ફરન્સમાં સુરત સિટીને ‘ધી ૨૦૧૮ એન્યુઅલ સેશન અોફ ગ્લોબલ ફોરમ અોન હ્નામન સેટલમેન્ટ’ ના વાર્ષિક સત્રમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



