એસ.ટી બસ પહોંચી રેલ્વે ટ્રેક પર સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી

0
138

ભરૂચ રેલ્વે ગોદી પાસે મુસાફરો ભરેલ એસ.ટી બસના ટાયર સ્લીપ ખાઈ જતા બસ રેલ્વે ટ્રેક પર પહોંચતા મુસાફરોના જીવ તાળવે ચોટયા હતાં. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

ભરૂચ એસટી ડેપોથી કોઠી વાતરસા જવા નીકળેલી એસ.ટી. બસ રેલવે ગોદી વિસ્તારમાં રેલ્વે સ્ટેશન આવતાં રોડ પર જીપ્સમ પડયું હોય જેથી ડ્રાયવરે બ્રેક મારતા બસ સ્લીપ મારતા
ડ્રાયવરે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં રેલ્વે ગોદીના બંધ ટ્રેક પર ચઢી જતા અંદર બેસેલ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.જોકે સદનસીબે કોઈ જાન હાની થવા પામી ના હતી.

બનાવની જાણ તથાજ એસ.ટી અને રેલ્વે કર્મચારીઓ દોડી આવી બસને ટ્રેક પરથી બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધર હતી.

7574888861



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY